આણંદ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને દર મહિને મળશે શિષ્યવૃત્તિ

હિન્દ ન્યુઝ, આણંદ     દિકરીઓ અધવચ્ચે થી શિક્ષણ છોડી ના જાય ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને દીકરીઓનાં માતા-પિતા દીકરીઓને અભ્યાસ કરાવવા પ્રેરાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દિકરીઓ ધોરણ ૯ માં એડમિશન લે ત્યારથી વર્ષ દરમિયાન ૧૦ મહિના શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં દર મહિને રૂપિયા ૫૦૦/- દિકરીના માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે, ધોરણ ૧૦ માં પણ વર્ષ દરમિયાન ૧૦ મહિના રૂપિયા ૫૦૦/- લેખે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં રૂપિયા ૭૫૦/- લેખે ૧૦ મહિના … Continue reading આણંદ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને દર મહિને મળશે શિષ્યવૃત્તિ